વડોદરામાં કચ્છી સમાજોનું આ ઇ-મેગેઝિન ‘વડોદરાના કચ્છીઓનું સમાજ-દર્શન’ વડોદરાને કર્મભૂમિ બનાવી અહીં વસતા કચ્છીઓનું પ્રતિબિમ્બ પાડે છે. કચ્છનું પ્રતિનિધિત્વ કરતા દરેક જ્ઞાતિના લોકો વડોદરામાં છે. સમાજમાં થતા કાર્યક્રમો તથા તેમના વેપાર-ધંધા વિગેરેની માહિતી એકબીજાને મળે અને બધા કચ્છીઓ એકબીજાથી સારી રીતે પરિચિત થાય એ આશયથી આ ઇ-મેગેઝિન શરૂ થયેલ છે. આપની જાહેરાતો આવકાર્ય છે.
આપ અહીંથી આ ઇ-મેગેઝિન ડાઉનલોડ કે શેર કરી શકો છો. આપના વૉટસ્એપ પર તેને મેળવવા માટે મો. નં. +91-9377124582 પર રીક્વેસ્ટ મેસેજ મોકલાવો
આ ઈ-મેગેઝીન બીજા અને ચોથા શનિવારે પ્રકાશિત થશે.