સમાજ દર્શન ઈ-મેગઝીન વ્હોટ્સએપ ગ્રુપ
કચ્છ અર્પણ ઈ-મેગઝીન વ્હોટ્સએપ ગ્રુપ
કચ્છ તથા કચ્છીઓની કથાને આલેખતા આ સામાયિકમાંં કચ્છનાં અગ્રણી લેખકોની કલમો દ્વારા કચ્છને લગતી રસપ્રદ સામગ્રી પ્રગટ થાય છે. વિશ્ર્વભરમાં ફેલાયેલા કચ્છીઓએ તેમની વેપાર કુશળતા, સાહસીકતાની સાથે કલા તથા સંસ્કૃતિમાં આગવી છાપ પાડેલ છે. ગુજરાત રાજ્યનાં પશ્ર્ચિમ છેવાડે આવેલ ‘કચ્છ’ એ એક અજાયબી ભરેલ પ્રદેશ છે જ્યાં દરિયો, રણ તથા ડુંગરાળ પ્રદેશનો ત્રિસંગમ છે. સમગ્ર વિશ્ર્વમાં આવો ભુખંડ ક્યાંય જોવા નહિ મળે.
અહીંનો વિશિષ્ટ ઇતિહાસ ડાયનોસોર યુગથી શરૂ થઇ ધોળાવીરાની સંગે નર્મદાની નહેરોમાં થઇ રણોત્સવ સુધી વહે છે. આ બધા ઇતિહાસનાં પાનાંઓ, ઐતિહાસિક ઘટનાઓ, કચ્છીઓની જાહોજલાલીની વાતો અને કચ્છી માડુની નાની મોટી વાતો આપ્ના સુધી પહોંચાડવા ‘કચ્છ-અર્પણ’ કટીબધ્ધ છે.
Get More InfoKutchi Business Pages (KBP) is a platform for entrepreneurs, businessmen, shop-keepers, retailers and wholesalers of kutchi community. We are providing detailed business listing. Register with KBP and boost up your business. Kutcharpan.in is fully informative site about kutch and we are expecting high number of visitors here.
Get More InfoSubscribe to kutch arpan magazine and get information from heritage villages to developed kutch, kutchi literature, latest news about kutch and more. Also advertise with us to reach kutchi community.
View Subscription Plans, offers and more